ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 30 ઓક્ટોબરે તામિલનાડુની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 29 OCT 2026 12:18PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 30 ઓક્ટોબર, 2026ના રોજ તામિલનાડુની મુલાકાત લેશે.

આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ રામનાથપુરમના પસુમપોન ખાતે 'પસુમપોન મુથુરામલિંગા થેવર જયંતી' નિમિત્તે શ્રદ્ધાંજલિ  અને પુષ્પાંજલિ અર્પિત કરશે.

તેઓ ડિંડિગુલ સ્થિત ગાંધીગ્રામ રૂરલ ઇન્સ્ટિટ્યૂટ (ડીમ્ડ યુનિવર્સિટી)ના સુવર્ણ જયંતી સમારોહ અને 39મા દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2329914) મુલાકાતી સંખ્યા : 19