પોસ્ટેડ ઓન:
25 OCT 2026 4:34PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 26-27 ઓક્ટોબર 2026ના રોજ આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.
26 ઓક્ટોબરે, વિજયવાડા ખાતે ડૉ. એનટીઆર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસની 40મી માણેક જયંતી વાર્ષિક ઉત્સવ ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
આ મુલાકાત દરમિયાન, તેઓ તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર અને તિરુચાનુરમાં શ્રી પદ્માવતી અમ્માવારી મંદિરમાં પૂજા-અર્ચના કરશે.
SM/DK/JD