પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાજસ્થાનના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
15 OCT 2026 1:40PM by PIB Ahmedabad
રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું;
“રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી @BhajanlalBjp એ આજે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. @RajCMO”
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2323756)
મુલાકાતી સંખ્યા : 14