પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા ચંદ્રઘંટાની પ્રાર્થના કરી
પોસ્ટેડ ઓન:
13 OCT 2026 9:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાહસ, શાંતિ અને દિવ્ય શક્તિના દેવી મા ચંદ્રઘંટાની પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ તમામના કલ્યાણ માટે પ્રાર્થના કરી અને કામના કરી કે દરેકનું જીવન સુખ, સૌભાગ્ય અને સફળતાથી ભરેલું રહે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“નવરાત્રિમાં આજે સાહસ, શાંતિ અને દિવ્ય શક્તિના દેવી મા ચંદ્રઘંટાની કરબદ્ધ વંદના! તેમની કૃપાથી સૌનું કલ્યાણ થાય. તમામનું જીવન સુખ-સૌભાગ્ય અને સફળતાથી સદૈવ પરિપૂર્ણ રહે, એ જ મંગલકામના.”
a
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2322609)
મુલાકાતી સંખ્યા : 15