પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાલયા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 10 OCT 2026 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાલયાના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ માં દુર્ગાને સમાજને સુખ, કરુણા અને આશાથી ભરી દેવાની પ્રાર્થના કરી અને બધા માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

મહાલયાની શુભકામનાઓ!

આપણે માં દુર્ગાના આશીર્વાદ માંગીએ છીએ. તેમના આશીર્વાદ આપણા સમાજને ખુશી, કરુણા અને આશાથી ભરી દે. ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે.

শুভ মহালয়া!

মা দুর্গার আশীর্বাদ প্রার্থনা করছি। মায়ের আশীর্বাদ আমাদের সমাজকে সুখ, সহমর্মিতা এবং আশায় পূর্ণ করুক। চতুর্দিকে শান্তি ও সমৃদ্ধি বিরাজ করুক।

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2321641) મુલાકાતી સંખ્યા : 10