રાષ્ટ્રપતિ સચિવાલય
ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની આ શનિવારથી સવારે 07:30 વાગ્યાથી સવારે 08:30 વાગ્યા સુધી યોજાશે
પોસ્ટેડ ઓન:
09 OCT 2026 4:38PM by PIB Ahmedabad
ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની, જે દર શનિવારે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં યોજાય છે, તે આ શનિવાર, 10 ઓક્ટોબર, 2026થી નવા સમયે એટલે કે સવારે 07:30 થી 08:30 વાગ્યા વચ્ચે યોજાશે.
વધુ વિગતો https://visit.rashtrapatibhavan.gov.in/ પર મેળવી શકાશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2321374)
મુલાકાતી સંખ્યા : 12