રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 6 થી 8 ઓક્ટોબર દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાતે લેશે
પોસ્ટેડ ઓન:
05 OCT 2026 8:00PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 6 થી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. 6 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલી AIIMS બિલાસપુરના પ્રથમ પદવીદાન સમારોહની શોભા વધારશે. 7 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ લાહૌલ-સ્પીતિ જિલ્લામાં આવેલા અટલ ટનલ, રોહતાંગની મુલાકાત લેશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2319394)
મુલાકાતી સંખ્યા : 7