કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓની ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક

પોસ્ટેડ ઓન: 05 OCT 2026 6:56PM by PIB Ahmedabad

ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા વિવિધ હાઈકોર્ટના નીચે મુજબના મુખ્ય ન્યાયમૂર્તિઓની ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે:

  1. શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલ – મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ (મૂળ હાઈકોર્ટ: અલાહાબાદ)
  2. શ્રી જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય – મુખ્ય ન્યાયમૂર્તિ, દિલ્હી હાઈકોર્ટ (મૂળ હાઈકોર્ટ: અલાહાબાદ)
  3. શ્રી જસ્ટિસ અપરેશ કુમાર સિંહ – મુખ્ય ન્યાયમૂર્તિ, તેલંગાણા હાઈકોર્ટ (મૂળ હાઈકોર્ટ: ઝારખંડ)

SM/IJ/JD 


(રીલીઝ આઈડી: 2319360) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu