પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા, બાપુના શાશ્વત સંદેશને યાદ કર્યો



પોસ્ટેડ ઓન: 02 OCT 2026 8:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં જોડાયા હતા અને મહાત્મા ગાંધીના શાશ્વત સંદેશને યાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ યુવા મિત્રો સાથેનો તેમનો સંવાદ હતો.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

"ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં જોડાયો. અમે બાપુના કાલાતીત સંદેશને યાદ કર્યો.

મારા યુવા મિત્રો સાથેનો સંવાદ એ આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ હતું."

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2318481) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Manipuri