પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

યુપીએસસીના શતાબ્દી મહોત્સવની ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રીએ કેપ્ટન સ્મિત મચ્છરના શૌર્યની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 01 OCT 2026 4:19PM by PIB Ahmedabad

યુપીએસસીના શતાબ્દી મહોત્સવની ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેપ્ટન સ્મિત મછરે વિશ્વને સાહસનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પોતાના જીવનની પરવા કર્યા વિના, કેપ્ટન મચ્છરે બહાદુરીથી લડાઈ લડી અને અન્ય 9/11 જેવા હુમલાને થતો અટકાવ્યો.

શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયો કેપ્ટન સ્મિત મચ્છરને સલામ કરે છે અને તેમની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“કેપ્ટન સ્મિત મચ્છરે વિશ્વને સાહસનું સર્વોચ્ચ સ્વરૂપ બતાવ્યું છે.

પોતાના જીવનની પરવા કર્યા વિના, તેઓ બહાદુરીથી લડ્યા અને અન્ય 9/11 જેવા હુમલાને થતો અટકાવ્યો.

140 કરોડ ભારતીયો કેપ્ટન સ્મિતને સલામ કરે છે અને તેમની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે.”


 

a

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2317669) મુલાકાતી સંખ્યા : 7