રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

છ દેશોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ઓળખપત્રો રજૂ કર્યા

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 2:32PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(25 સપ્ટેમ્બર 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં ફિનલેન્ડ, વિયેતનામ, મેક્સિકો, એસ્ટોનિયા, યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા.

પોતાના ઓળખપત્રો રજૂ કરનારા રાજદૂતો નીચે મુજબ છે:

1. મહામહિમ શ્રી મિક્કો કિવીકોસ્કી, ફિનલેન્ડના રાજદૂત

2. મહામહિમ શ્રી ટ્રિન્હ મિન્હ મનહ, સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામના રાજદૂત

3. મહામહિમ શ્રી પેડ્રો બ્લેન્કો પેરેઝ, મેક્સિકોના રાજદૂત

4. મહામહિમ સુશ્રી ક્રિસ્ટી કારેલસોહન, રિપબ્લિક ઓફ એસ્ટોનિયાના રાજદૂત

5. મહામહિમ શ્રી જીન-એરિક પાક્વેટ, યુરોપિયન યુનિયનના રાજદૂત

6. મહામહિમ સુશ્રી સોફી કાર્લશાઉસેન, કિંગડમ ઓફ બેલ્જિયમના રાજદૂત

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2314834) મુલાકાતી સંખ્યા : 22