પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિકાસ અને સમૃદ્ધિને વેગ આપવામાં ‘મેક ઇન ઇન્ડિયા’ની ભૂમિકા પર ભાર મૂક્યો

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 12:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ‘મેક ઇન્ડિયા’ એ માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો અને નવીનતાનું સર્જન કરવા વિશે છે, જે ભારતને વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રીએ X પરની એક પોસ્ટમાં વીડિયો શેર કરીને લખ્યું:

"‘મેક ઇન ઇન્ડિયા’ એ માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો અને નવીનતાનું સર્જન કરવા વિશે છે, જે ભારતને વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરે છે!

#12YearsOfMakeInIndia"


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2314761) મુલાકાતી સંખ્યા : 20