પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ શૂટર ઇલાવેનિલ વલારિવનને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 20 SEP 2026 5:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 10m એર રાઇફલ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ શૂટર ઇલાવેનિલ વલારિવનને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય શૂટરો દેશને ગૌરવ અપાવવાનું ચાલુ રાખે છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

ભારતીય શૂટરો આપણને ગૌરવ અપાવવાનું ચાલુ રાખ્યું છે!

એશિયન ગેમ્સમાં 10m એર રાઇફલ વિમેન ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઇલાવેનિલ વલારિવનને અભિનંદન. આ દિવસનો તેનો બીજો મેડલ હતો, જે આને વધુ ખાસ બનાવે છે. આગામી પ્રયાસો માટે તેને મારી સર્વશ્રેષ્ઠ શુભકામનાઓ: PM @narendramodi

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2312726) મુલાકાતી સંખ્યા : 15