પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પીએમ નેતન્યાહુ, ઇઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયોને રોશ હાશાનાહ પર શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 12 SEP 2026 2:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હાશાનાહના અવસર પર ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ આપ સૌ માટે શાંતિ, આશા, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત પ્રગતિથી ભરેલું રહે.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું;

"શાના તોવા! (Shana Tova!)

પ્રધાનમંત્રી નેતન્યાહુ, ઇઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયોને રોશ હાશાનાહની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

નવું વર્ષ સૌ માટે શાંતિ, આશા, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત પ્રગતિથી ભરેલું રહે એવી પ્રાર્થના."

‎שנה טובה!
 
‎ מאחל שנה טובה ושמחה לראש הממשלה נתניהו, לעם ישראל ולקהילות היהודיות ברחבי העולם.
 
‎ מי ייתן והשנה החדשה תביא עמה שלום, תקווה, בריאות טובה וקדמה לכולם.

‎ ⁦‪@netanyahu‬⁩”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2309458) મુલાકાતી સંખ્યા : 15