રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ અને અમૃત ઉદ્યાનની મુલાકાત 11 થી 13 સપ્ટેમ્બર સુધી જનતા માટે બંધ રહેશે
પોસ્ટેડ ઓન:
10 SEP 2026 3:51PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ અને અમૃત ઉદ્યાનની મુલાકાત 11 થી 13 સપ્ટેમ્બર, 2026 સુધી જનતા માટે બંધ રહેશે. આ શનિવારે (12 સપ્ટેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની પણ યોજાશે નહીં.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2308758)
મુલાકાતી સંખ્યા : 10