પ્રધાનમંત્રીનું કાર્યાલય
લદાખના ઉપરાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
20 AUG 2026 9:47PM by PIB Ahmedabad
લદાખના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું;
“લદાખના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેનાએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@lg_ladakh”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2301792)
મુલાકાતી સંખ્યા : 61
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam