પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બિહારના લખીસરાયમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતો માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમએનઆરએફમાંથી સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 17 AUG 2026 3:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લખીસરાયમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઘાયલ થયેલા દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ ઘાયલ થયેલા દરેક વ્યક્તિ માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"PM @narendramodi એ બિહારના લખીસરાયમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃતકોના પરિવારને પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2300701) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam