રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી વી.વી. ગિરિને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 10 AUG 2026 12:54PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(10 ઓગસ્ટ, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી. ગિરિને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2297004) મુલાકાતી સંખ્યા : 102