પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ભારતના સમૃદ્ધ હાથવણાટ વારસાનું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવા હાકલ કરી
प्रविष्टि तिथि:
06 AUG 2026 10:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથવણાટ પરંપરાઓને પ્રોત્સાહન આપીને 7 ઓગસ્ટના રોજ 'રાષ્ટ્રીય હાથવણાટ દિવસ' ઉજવવાની અપીલ કરી છે.
શ્રી મોદીએ કહ્યું, "GRWM વિડિઓઝ સહિત તમારા મનપસંદ હાથવણાટ ઉત્પાદનોના વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરો."
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
આવતીકાલે, 7 ઓગસ્ટ, રાષ્ટ્રીય હાથવણાટ દિવસ છે. ચાલો ભારતની હાથવણાટ વિવિધતાને લોકપ્રિય બનાવીએ.
GRWM વિડિઓઝ સહિત તમારા મનપસંદ હાથવણાટ ઉત્પાદનોના વિડિઓઝ સોશિયલ મીડિયા પર શેર કરો.
#NationalHandloomDay નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2295838)
आगंतुक पटल : 9