પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવતા સંસદ દ્વારા પસાર થયેલા બિલની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
30 JUL 2026 11:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ દ્વારા પસાર થયેલા બિલની પ્રશંસા કરતા કહ્યું કે તે આપણી પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"સંસદ એક એવું બિલ પસાર કર્યું છે જે આપણી પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે!"
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2292166)
મુલાકાતી સંખ્યા : 9