પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારણા માટે ઉચ્ચ સત્તાધારી ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 26 JUL 2026 7:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી કે શ્રી નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ પરીક્ષા સુધારણા માટે એક ઉચ્ચ સત્તાધારી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“પરીક્ષા સુધારાઓ માટે શ્રી નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. @NandanNilekani"

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2289666) મુલાકાતી સંખ્યા : 64