પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
01 JUL 2026 11:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રીમતી વિજયા મહેતાજી આધુનિક મરાઠી રંગભૂમિના પ્રણેતા હતા, જે તેમની સર્જનાત્મકતા અને કલાત્મક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેમના કાર્યે અભિનેતાઓ, દિગ્દર્શકો અને રંગભૂમિપ્રેમીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
શ્રીમતી વિજયા મહેતાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમને સંસ્કૃતિ અને સિનેમાના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વોમાંના એક તરીકે યાદ કરવામાં આવશે.
આધુનિક મરાઠી રંગભૂમિના પ્રણેતા, તેઓ તેમની સર્જનાત્મકતા અને કલાત્મક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેમના કાર્યથી કલાકારો, દિગ્દર્શકો અને રંગભૂમિપ્રેમીઓની પેઢીઓને પ્રેરણા મળી.
દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર, પ્રશંસકો અને સમગ્ર કલાત્મક સમુદાય સાથે છે. ઓમ શાંતિ.
विजया मेहता जी यांच्या निधनाने अत्यंत दुःख झाले आहे. सांस्कृतिक आणि चित्रपट क्षेत्रातील एक उत्तुंग व्यक्तिमत्त्व म्हणून त्या सदैव स्मरणात राहतील.
आधुनिक मराठी रंगभूमीच्या त्या प्रणेत्या होत्या, सर्जनशीलता आणि कलात्मक उत्कृष्टता यांच्याप्रती असलेल्या निष्ठेसाठी त्या ओळखल्या जात होत्या. त्यांच्या कार्याने अभिनेते, दिग्दर्शक आणि रंगभूमीप्रेमींच्या अनेक पिढ्यांना प्रेरित केले.
या दुःखद प्रसंगी त्यांच्या कुटुंबीयांप्रती, चाहत्यांप्रती आणि संपूर्ण कलाक्षेत्राप्रती माझ्या मनःपूर्वक संवेदना व्यक्त करतो. ओम शांती.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2279689)
आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam