પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીમતી ભાવનાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
22 JUN 2026 1:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલના પત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના પરિવાર સાથે ઘણા વર્ષોથી ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધ રહ્યો છે.
શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ભગવાનને દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2276519)
મુલાકાતી સંખ્યા : 171
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam