પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તેલંગાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 11 JUN 2026 6:10PM by PIB Ahmedabad

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવન્ત રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું;

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી @revanth_anumula એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@TelanganaCMO”

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2271832) आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam