રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 12 થી 13 જૂન દરમિયાન ઉત્તરાખંડની મુલાકાત લેશે
प्रविष्टि तिथि:
11 JUN 2026 5:00PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 12 થી 13 જૂન 2026 દરમિયાન ઉત્તરાખંડની મુલાકાત લેશે.
13 જૂનના રોજ, રાષ્ટ્રપતિ દેહરાદૂન ખાતે ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં 158માં રેગ્યુલર કોર્સ અને 141માં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરશે.
SM/IJ/JS
(रिलीज़ आईडी: 2271699)
आगंतुक पटल : 12