પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ત્રિપુરાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 26 MAY 2026 5:20PM by PIB Ahmedabad

 

ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું;

"ત્રિપુરાના મુખ્યમંત્રી @DrManikSaha2 એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

SM/DK/JD


(रिलीज़ आईडी: 2265535) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam