કેન્દ્રીય જાહેર સેવા આયોગ
ભારત સરકારમાં વિવિધ પદો પર સીધી ભરતી
પોસ્ટેડ ઓન:
23 MAY 2026 10:33AM by PIB Ahmedabad
UPSC ભારત સરકારમાં વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત નંબર 05/2026 કમિશનની વેબસાઇટ https://upsc.gov.in.પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા 23 મે, 2026 થી 12 જુન, 2026 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોને તેમાં ઉલ્લેખિત વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
IJ/DK/GP/JT
(રીલીઝ આઈડી: 2264431)
મુલાકાતી સંખ્યા : 17