કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
azadi ka amrit mahotsav

ઈદ-ઉલ-ઝુહા (બકરી ઈદ) ના કારણે રજાની તારીખમાં ફેરફાર

પોસ્ટેડ ઓન: 22 MAY 2026 1:26PM by PIB Ahmedabad

દિલ્હી/નવી દિલ્હી સ્થિત તમામ કેન્દ્ર સરકારના વહીવટી કાર્યાલયો 28 મે, 2026ના રોજ ઈદ-ઉલ-ઝુહા (બકરી ઈદ)ના કારણે બંધ રહેશે (27 મે, 2026ના સ્થાને).

IJ/NP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2264030) મુલાકાતી સંખ્યા : 210