ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 16 મે, 2026ના રોજ સિક્કિમની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 15 MAY 2026 12:47PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી.પી. રાધાકૃષ્ણન, પદ સંભાળ્યા પછી 16 મે, 2026ના રોજ સિક્કિમ રાજ્યની તેમની પ્રથમ મુલાકાત લેશે.

આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગંગટોકમાં સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

 

IJ/GP/JT


(रिलीज़ आईडी: 2261322) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Nepali , Manipuri , Bengali-TR , Punjabi , Tamil , Malayalam