ચૂંટણી આયોગ
પશ્ચિમ બંગાળમાં આઝાદી પછીનું અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું
બીજા તબક્કામાં 91.66% મતદાન નોંધાયું
પોસ્ટેડ ઓન:
29 APR 2026 8:35PM by PIB Ahmedabad
પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણી (બીજા તબક્કા) માટેનું મતદાન આજે સવારે 7:00 વાગ્યે શરૂ થયું હતું.
સાંજે 7:45 વાગ્યા સુધીમાં, પશ્ચિમ બંગાળમાં (બીજા તબક્કા) મતદાનની ટકાવારી 91.66% રહી હતી. પશ્ચિમ બંગાળની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન 93.19% હતું. બે તબક્કાનું સંયુક્ત મતદાન 92.47% છે. અગાઉ, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન 84.72% (2011 GELA) હતું. વર્ષો દરમિયાન થયેલા મતદાનની વિગતો પરિશિષ્ટમાં સામેલ છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (બીજા તબક્કા) માં જાતિ-વાર મતદાનની વિગતો (%) નીચે મુજબ છે:
પશ્ચિમ બંગાળ વિધાનસભાની સામાન્ય ચૂંટણી (બીજો તબક્કો)
|
મતદાન ટકાવારી (%) *+
|
પુરૂષ
|
મહિલા
|
ત્રીજી જાતિ
|
કુલ
|
| |
91.07
|
92.28
|
91.28
|
91.66
|
*ECINET માં PROs દ્વારા જાતે અપલોડ કરવામાં આવેલા ડેટા મુજબ. પશ્ચિમ બંગાળના 5,343 મતદાન મથકોનો ડેટા હજુ અપડેટ થવાનો બાકી છે.
+ડેટા કામચલાઉ છે અને તેમાં સર્વિસ વોટર્સ અને પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી. અંતિમ આંકડા ECINET દ્વારા ઇન્ડેક્સ કાર્ડ્સમાં શેર કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) શ્રી જ્ઞાનેશ કુમારે, ચૂંટણી કમિશનરો ડૉ. એસ.એસ. સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે લાઇવ-વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પર ઝીણવટભરી નજર રાખી હતી, જે પશ્ચિમ બંગાળના (બીજા તબક્કા) 100% મતદાન મથકોમાં પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં બંને તબક્કાના મતદારો, મતદાન મથકો, મતદાન સ્ટાફ, ઉમેદવારો અને મતદાન એજન્ટોની વિગતો નીચે મુજબ છે:
|
તબક્કો
|
જિલ્લા
|
બેઠકો (ACs)
|
મતદારો - પુરૂષ (કરોડમાં)
|
મતદારો - મહિલા (કરોડમાં)
|
ત્રીજી જાતિ
|
કુલ મતદારો (કરોડમાં)
|
ઉમેદવારો
|
મતદાન મથકો
|
મતદાન સ્ટાફ
|
મતદાન એજન્ટો
|
મતદાન %
|
|
I
|
16
|
152
|
1.84
|
1.76
|
465
|
3.60
|
1,478
|
44,376
|
2,21,880
|
1,54,222
|
93.19
|
|
II+*
|
8
|
142
|
1.65
|
1.57
|
792
|
3.21
|
1,448
|
41,001
|
2,05,005
|
1,81,271
|
91.66
|
|
TOTAL
|
24
|
294
|
3.49
|
3.33
|
1,257
|
6.81
|
2,926
|
85,377
|
4,26,885
|
3,35,493
|
92.47
|
*ECINET માં PROs દ્વારા જાતે અપલોડ કરવામાં આવેલા ડેટા મુજબ. પશ્ચિમ બંગાળના (બીજા તબક્કા) 5,343 મતદાન મથકોનો ડેટા હજુ અપડેટ થવાનો બાકી છે.
+ડેટા કામચલાઉ છે અને તેમાં સર્વિસ વોટર્સ અને પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી.
ભારતના ચૂંટણી પંચની નવીનતમ સૂચનાઓ મુજબ પ્રિસાઇડિંગ ઓફિસરોએ મતદાન મથક છોડતા પહેલા મતદાન પૂર્ણ થયા પછી ECINET પર મતદાનની ટકાવારી અપડેટ કરી હતી, જેના પરિણામે મતદાનના વલણો (Trends) અપડેટ કરવામાં ન્યૂનતમ વિલંબ થયો હતો.
આ ચૂંટણીમાં ઘણી નવી મતદાર મૈત્રીપૂર્ણ પહેલો જેવી કે EVM બેલેટ પેપર પર ઉમેદવારોના સરળતાથી ઓળખી શકાય તેવા રંગીન ફોટા, મોબાઈલ ડિપોઝિટ ફેસિલિટી (MDF), સરળ વાંચન માટે નવી ડિઝાઇન કરેલી મતદાર માહિતી સ્લિપ (VIS) અને પ્રતિ મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા 1,200 સુધી મર્યાદિત રાખવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ (PwD) મતદારોને મદદ કરવા માટે મતદાન મથકો પર વ્હીલચેર અને સ્વયંસેવકો પણ પૂરા પાડવામાં આવ્યા હતા. દિવ્યાંગ મતદારોને તેમના સંબંધિત મતદાન મથકો સુધી પહોંચવામાં મદદ કરવા માટે પરિવહન સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
જિલ્લાવાર અને બેઠકવાર અંદાજિત મતદાર ટર્નઆઉટના આંકડા ECINET એપ પર ઉપલબ્ધ છે.
પરિશિષ્ટ - 1 કોષ્ટક 2: પશ્ચિમ બંગાળ: ચૂંટણીમાં જાતિ-વાર મતદાન [1951 – 2026]
|
ક્રમ
|
રાજ્ય
|
ચૂંટણીનું વર્ષ
|
ચૂંટણીનો પ્રકાર
|
પુરૂષ મતદાન %
|
મહિલા મતદાન %
|
કુલ મતદાન %
|
|
1
|
પશ્ચિમ બંગાળ
|
1951
|
LA
|
|
|
43.12
|
|
2
|
પશ્ચિમ બંગાળ
|
1951
|
LS
|
|
|
40.49
|
|
3
|
પશ્ચિમ બંગાળ
|
1957
|
LA
|
|
|
47.64
|
|
4
|
પશ્ચિમ બંગાળ
|
1957
|
LS
|
|
|
47.67
|
|
5
|
પશ્ચિમ બંગાળ
|
1962
|
LA
|
61.77
|
47.43
|
55.55
|
|
6
|
પશ્ચિમ બંગાળ
|
1962
|
LS
|
61.98
|
47.62
|
55.75
|
|
7
|
પશ્ચિમ બંગાળ
|
1967
|
LA
|
70.69
|
60.51
|
66.10
|
|
8
|
પશ્ચિમ બંગાળ
|
1967
|
LS
|
70.88
|
60.15
|
66.03
|
|
9
|
પશ્ચિમ બંગાળ
|
1969
|
LA
|
69.67
|
62.57
|
66.51
|
|
10
|
પશ્ચિમ બંગાળ
|
1971
|
LA
|
65.09
|
58.09
|
62.03
|
|
11
|
પશ્ચિમ બંગાળ
|
1971
|
LS
|
64.51
|
58.57
|
61.93
|
|
12
|
પશ્ચિમ બંગાળ
|
1972
|
LA
|
63.19
|
57.75
|
60.82
|
|
13
|
પશ્ચિમ બંગાળ
|
1977
|
LA
|
59.72
|
51.86
|
56.15
|
|
14
|
પશ્ચિમ બંગાળ
|
1977
|
LS
|
64.86
|
54.75
|
60.24
|
|
15
|
પશ્ચિમ બંગાળ
|
1980
|
LS
|
72.58
|
68.18
|
70.62
|
|
16
|
પશ્ચિમ બંગાળ
|
1982
|
LA
|
78.79
|
74.87
|
76.96
|
|
17
|
પશ્ચિમ બંગાળ
|
1984
|
LS
|
81.74
|
75.04
|
78.61
|
|
18
|
પશ્ચિમ બંગાળ
|
1987
|
LA
|
77.42
|
73.65
|
75.66
|
|
19
|
પશ્ચિમ બંગાળ
|
1989
|
LS
|
82.05
|
76.92
|
79.67
|
|
20
|
પશ્ચિમ બંગાળ
|
1991
|
LA
|
77.53
|
75.96
|
76.80
|
|
21
|
પશ્ચિમ બંગાળ
|
1991
|
LS
|
78.33
|
74.88
|
76.73
|
|
22
|
પશ્ચિમ બંગાળ
|
1996
|
LA
|
83.86
|
81.92
|
82.94
|
|
23
|
પશ્ચિમ બંગાળ
|
1996
|
LS
|
84.27
|
80.86
|
82.66
|
|
24
|
પશ્ચિમ બંગાળ
|
1998
|
LS
|
80.73
|
77.66
|
79.27
|
|
25
|
પશ્ચિમ બંગાળ
|
1999
|
LS
|
76.70
|
73.25
|
75.05
|
|
26
|
પશ્ચિમ બંગાળ
|
2001
|
LA
|
77.83
|
72.53
|
75.29
|
|
27
|
પશ્ચિમ બંગાળ
|
2004
|
LS
|
79.86
|
75.38
|
78.04
|
|
28
|
પશ્ચિમ બંગાળ
|
2006
|
LA
|
82.34
|
80.75
|
81.58
|
|
29
|
પશ્ચિમ બંગાળ
|
2009
|
LS
|
82.29
|
80.25
|
81.42
|
|
30
|
પશ્ચિમ બંગાળ
|
2011
|
LA
|
84.22
|
84.45
|
84.72
|
|
31
|
પશ્ચિમ બંગાળ
|
2014
|
LS
|
82.19
|
81.96
|
82.22
|
|
32
|
પશ્ચિમ બંગાળ
|
2016
|
LA
|
82.23
|
83.13
|
83.02
|
|
33
|
પશ્ચિમ બંગાળ
|
2019
|
LS
|
81.35
|
81.79
|
81.76
|
|
34
|
પશ્ચિમ બંગાળ
|
2021
|
LA
|
81.37
|
81.75
|
82.30
|
|
35
|
પશ્ચિમ બંગાળ
|
2024
|
LS
|
78.20
|
80.16
|
79.55
|
|
36
|
પશ્ચિમ બંગાળ
|
*2026
|
LA
|
91.74
|
93.24
|
92.47
|


પરિશિષ્ટ-3 કોષ્ટક 2: પશ્ચિમ બંગાળ વિધાનસભા સામાન્ય ચૂંટણી - 2026 માં તબક્કાવાર અને જાતિવાર મતદાન (%
|
તબક્કો
|
પુરૂષ
|
મહિલા
|
કુલ
|
|
તબક્કો 1
|
92.34
|
94.1
|
93.19
|
|
તબક્કો 2
|
91.07
|
92.28
|
91.66
|
|
સંયુક્ત (તબક્કો 1 અને 2)
|
91.74
|
93.24
|
92.47
|

SM/NP/JD
(રીલીઝ આઈડી: 2256775)
મુલાકાતી સંખ્યા : 17