પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંસદ સંકુલમાં મહાત્મા ફુલેને શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 11 APR 2026 11:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંસદ સંકુલમાં મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ 'X' પર લખ્યું:

"સંસદ સંકુલમાં મહાત્મા ફુલેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમના આદર્શો અસંખ્ય લોકોને શક્તિ અને આશા પ્રદાન કરે છે."

संसदेच्या आवारात महात्मा फुले यांना आदरांजली वाहिली. त्यांचे आदर्श असंख्य लोकांना बळ आणि उमेद देत राहोत हीच कामना.”

 

SM/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2251092) મુલાકાતી સંખ્યા : 19