રાજ્યસભા સચિવાલય
રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને શ્રી હરિવંશને શપથ લેવડાવ્યા
પોસ્ટેડ ઓન:
10 APR 2026 3:19PM by PIB Ahmedabad
રાજ્યસભાના માનનીય અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં નવ નિયુક્ત સભ્ય શ્રી હરિવંશને શપથ લેવડાવ્યા હતા. શ્રી હરિવંશે હિન્દીમાં શપથ લીધા હતા.
આ પ્રસંગે નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ; કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ; રાજ્યસભાના ગૃહના નેતા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા; કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી રામ નાથ ઠાકુર; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2250791)
મુલાકાતી સંખ્યા : 18