પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તેલંગાણાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 10 APR 2026 1:40PM by PIB Ahmedabad

તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

 

SM/DK/GP/JT

 


(रिलीज़ आईडी: 2250726) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam