પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવ્યું કે વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત એ સમયની જરૂરિયાત છે


​​​​​​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ દ્વારા ભારતીય લોકશાહીને વધુ જીવંત અને સહભાગી બનાવવા પરના લેખમાં પોતાના વિચારો શેર કર્યા

प्रविष्टि तिथि: 09 APR 2026 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીને વધુ જીવંત અને સહભાગી બનાવવા માટે, વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત એ સમયની જરૂરિયાત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે આ અનામતના અમલીકરણમાં કોઈપણ વિલંબ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હશે. તેમણે તાજેતરમાં પ્રકાશિત થયેલા એક લેખ દ્વારા આ વિષય પર તેમના વિગતવાર વિચારો અને દ્રષ્ટિકોણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત એ સમયની જરૂરિયાત છે! તે આપણા લોકશાહીને વધુ જીવંત અને સહભાગી બનાવશે. આ અનામતના અમલીકરણમાં કોઈપણ વિલંબ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હશે. મેં આ લેખમાં આ અંગે મારા વિચારો શેર કર્યા છે."


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2250331) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam