પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉત્તરાખંડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

પોસ્ટેડ ઓન: 08 APR 2026 6:41PM by PIB Ahmedabad

ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"ઉત્તરાખંડના રાજ્યપાલ, @LtGenGurmit, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2250257) મુલાકાતી સંખ્યા : 9