પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઓડિશાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 16 MAR 2026 12:46PM by PIB Ahmedabad

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કમ્ભમપતિએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઓડિશાના રાજ્યપાલ @DrHariBabuK પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”

@GovernorOdisha

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2240556) મુલાકાતી સંખ્યા : 17