પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી બીજુ પટનાયકજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
05 MAR 2026 11:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બીજુ પટનાયકજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઓડિશાની પ્રગતિને આગળ વધારવા માટેના તેમના જુસ્સા માટે તેમને યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આજે તેમની જન્મજયંતિ પર, હું શ્રી બીજુ પટનાયકજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ઓડિશાની પ્રગતિને આગળ વધારવા માટેના તેમના જુસ્સાને યાદ કરું છું.”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2235450)
મુલાકાતી સંખ્યા : 64
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam