પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

સન માઈક્રોસિસ્ટમના સ્થાપક શ્રી વિનોદ ખોસલા પ્રધાનમંત્રીને મળ્યા

પોસ્ટેડ ઓન: 18 FEB 2026 10:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સન માઈક્રોસિસ્ટમના સ્થાપક શ્રી વિનોદ ખોસલા સાથે વાતચીત કરી.

મીટિંગ દરમિયાન, પ્રધાનમંત્રી અને શ્રી ખોસલા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું:

"આજે શ્રી વિનોદ ખોસલા સાથે વાતચીત ખૂબ જ સરસ રહી. અમે AI અને ભારતના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લગતા પાસાઓ પર ચર્ચા કરી.

@vkhosla"


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2230061) મુલાકાતી સંખ્યા : 4