પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સૌને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 15 FEB 2026 11:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાશિવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું, "આદિદેવ મહાદેવ હંમેશા સૌ પર પોતાના આશીર્વાદ વરસાવે. સૌ સમૃદ્ધ બને અને આપણું ભારત સમૃદ્ધિના શિખર પર પહોંચે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશભરમાં મારા પરિવારના સભ્યોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે આદિદેવ મહાદેવ હંમેશા બધા પર પોતાના આશીર્વાદ વરસાવે. તેમના આશીર્વાદ બધાને સમૃદ્ધિ આપે અને આપણું ભારત સમૃદ્ધિના શિખર પર પહોંચે.

હર હર મહાદેવ!"

SM/JY/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2228317) મુલાકાતી સંખ્યા : 13