પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રી એચ.ડી. દેવગૌડાજી પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 29 JAN 2026 3:50PM by PIB Ahmedabad

 

શ્રી એચ.ડી. દેવગૌડા જી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મુખ્ય મુદ્દાઓ પર શ્રી એચ.ડી. દેવગૌડાજીની સમજશક્તિ નોંધપાત્ર છે અને ભારતની પ્રગતિ માટે તેમનો ઉત્સાહ સમાન રીતે પ્રશંસનીય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

શ્રી એચ.ડી. દેવગૌડાજી સાથે ઉત્તમ મુલાકાત થઈ. મુખ્ય મુદ્દાઓ પર તેમની સમજશક્તિ નોંધપાત્ર છે. ભારતની પ્રગતિ માટે તેમનો ઉત્સાહ સમાન રીતે પ્રશંસનીય છે.

@H_D_Devegowda

ಶ್ರೀ ಹೆಚ್.ಡಿ. ದೇವೇಗೌಡ ಅವರೊಂದಿಗೆ ಸಂವಾದ ನಡೆಸಲಾಯಿತು. ಪ್ರಮುಖ ವಿಷಯಗಳ ಕುರಿತು ಅವರ ಅರ್ಥಪೂರ್ಣ ವಿಚಾರಗಳು ಗಮನಾರ್ಹವಾಗಿವೆ. ಭಾರತದ ಅಭಿವೃದ್ಧಿಯ ಬಗ್ಗೆ ಅವರಿಗಿರುವ ಉತ್ಸಾಹವು ಅಷ್ಟೇ ಪ್ರಶಂಸನೀಯವಾಗಿದೆ.

 @H_D_Devegowda

SM/IJ/GP/DK/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2220179) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam