પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
28 JAN 2026 11:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. "દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો સાથે મારી સંવેદના છે. આ ગહન શોકની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો માટે શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરું છું", એમ શ્રી મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખી છું. મારી સંવેદના તે બધા લોકો સાથે છે જેમણે આ ગહન શોકની ઘડીમાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ ગહન શોકની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો માટે શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરું છું."
"महाराष्ट्रातील बारामती येथे झालेल्या दुर्दैवी विमान अपघातामुळे मी अत्यंत दुःखी आहे. या अपघातात आपल्या प्रियजनांना गमावलेल्या सर्वांच्या दुःखात मी सहभागी आहे. या दुःखाच्या क्षणी शोकाकुल कुटुंबांना शक्ती आणि धैर्य मिळो, ही प्रार्थना करतो."
SM/IJ/GP/BS
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2219458)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam