પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે પૃથ્વીના ભવિષ્યના પાયા તરીકે શિસ્ત, સેવા અને જ્ઞાનના સાર્વત્રિક સિદ્ધાંતો પર ભાર મૂકે છે
प्रविष्टि तिथि:
28 JAN 2026 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીના ભવિષ્યના પાયા તરીકે શિસ્ત, સેવા અને જ્ઞાનના સાર્વત્રિક સિદ્ધાંતો પર ભાર મૂકતો સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
"સેવા અને પ્રામાણિકતા સાથે કરવામાં આવેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી. નિશ્ચય, સમર્પણ અને સકારાત્મકતા સાથે, આપણે પોતાનું તેમજ સમગ્ર માનવતાનું ભલું કરી શકીએ છીએ.
सत्यं बृहदृतमुग्रं दीक्षा तपो ब्रह्म यज्ञः पृथिवीं धारयन्ति ।
सा नो भूतस्य भव्यस्य पत्न्युरुं लोकं पृथिवी नः कृणोतु॥"
સુભાષિત દર્શાવે છે કે, સાર્વત્રિક સત્ય, કડક શિસ્ત, સૌ માટે સેવાના વ્રત, તપસ્યાનું જીવન અને ગહન જ્ઞાન દ્વારા સંચાલિત સતત ક્રિયા - આ સમગ્ર પૃથ્વીને ટકાવી રાખે છે. આ પૃથ્વી, જે આપણા ભૂતકાળ અને ભવિષ્યને આકાર આપે છે, આપણને વિશાળ પ્રદેશો આપે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“સેવા અને પ્રામાણિકતા સાથે કરવામાં આવેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી. નિશ્ચય, સમર્પણ અને સકારાત્મકતા સાથે, આપણે પોતાનું તેમજ સમગ્ર માનવતાનું ભલું કરી શકીએ છીએ.
सत्यं बृहदृतमुग्रं दीक्षा तपो ब्रह्म यज्ञः पृथिवीं धारयन्ति ।
सा नो भूतस्य भव्यस्य पत्न्युरुं लोकं पृथिवी नः कृणोतु॥"
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2219426)
आगंतुक पटल : 15