પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સર માર્ક ટુલીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 25 JAN 2026 7:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારત્વના પ્રખર અવાજ એવા સર માર્ક ટુલીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સર માર્ક ટુલીનું ભારત અને તેના લોકો સાથેનું ઊંડું જોડાણ તેમના કાર્યોમાં આબેહૂબ રીતે પ્રતિબિંબિત થાય છે. તેમણે નોંધ્યું કે સર માર્કના રિપોર્ટિંગ અને આંતરદૃષ્ટિએ જાહેર પ્રવચન (public discourse) પર કાયમી છાપ છોડી છે.

પ્રધાનમંત્રીએ સર માર્ક ટુલીના શોકતપ્ત પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

પત્રકારત્વના પ્રખર અવાજ એવા સર માર્ક ટુલીના અવસાનથી દુઃખી છું. ભારત અને આપણા દેશના લોકો સાથેનું તેમનું જોડાણ તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થતું હતું. તેમના રિપોર્ટિંગ અને આંતરદૃષ્ટિએ જાહેર પ્રવચન પર કાયમી છાપ છોડી છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના.”

Saddened by the passing of Sir Mark Tully, a towering voice of journalism. His connect with India and the people of our nation was reflected in his works. His reporting and insights have left an enduring mark on public discourse. Condolences to his family, friends and many…

— Narendra Modi (@narendramodi) January 25, 2026

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2218648) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Malayalam , Malayalam