પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સશસ્ત્ર સુરક્ષા દળના સ્થાપના દિવસ પર સૈનિકોને શુભેરછા પાઠવી

प्रविष्टि तिथि: 20 DEC 2025 11:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર સીમા દળના સ્થાપના દિવસ પર તમામ સૈનિકોને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે SSBનું અતૂટ સમર્પણ સેવાની સર્વોચ્ચ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે અને તેમની ફરજની ભાવના રાષ્ટ્રની સુરક્ષાનો મજબૂત સ્તંભ છે. તેમણે કહ્યું કે મુશ્કેલ ભૂપ્રદેશથી લઈને પડકારજનક ઓપરેશનલ પરિસ્થિતિઓ સુધી, SSB હંમેશા સતર્ક રહે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

સશસ્ત્ર સીમા બળના સ્થાપના દિવસ પર હું દળ સાથે સંકળાયેલા તમામ સૈનિકોને અભિનંદન આપું છું. SSBનું અતૂટ સમર્પણ સેવાની સર્વોચ્ચ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. તેમનું સમર્પણ આપણા રાષ્ટ્રની સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ છે. મુશ્કેલ ભૂપ્રદેશથી લઈને પડકારજનક ઓપરેશનલ પરિસ્થિતિઓ સુધી SSB હંમેશા સતર્ક રહે છે. હું તેમને તેમના ભવિષ્યના પ્રયાસોમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

@SSB_INDIA

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2206911) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Odia , Tamil , Telugu , Kannada , Malayalam