પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યોદ્ધાઓની વિનમ્રતા અને નિઃસ્વાર્થ હિંમતને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પોસ્ટેડ ઓન:
16 DEC 2025 9:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“न मर्षयन्ति चात्मानं
सम्भावयितुमात्मना।
अदर्शयित्वा शूरास्तु
कर्म कुर्वन्ति दुष्करम्।”
સંસ્કૃત સુભાષિત દર્શાવે છે કે સાચા યોદ્ધાઓ પોતાની પ્રશંસા કરવાનું યોગ્ય માનતા નથી, અને શબ્દો વગર કે કોઈ પણ દેખાડો કર્યા વગર વિના મુશ્કેલ અને પડકારજનક કાર્યો કરવાનું ચાલુ રાખે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“न मर्षयन्ति चात्मानं
सम्भावयितुमात्मना।
अदर्शयित्वा शूरास्तु
कर्म कुर्वन्ति दुष्करम्।।”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2204435)
મુલાકાતી સંખ્યા : 55
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam