પોસ્ટેડ ઓન:
10 NOV 2025 6:43PM by PIB Ahmedabad
ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઝારખંડના રાજ્યપાલ, @santoshgangwar, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
@jhar_governor
IJ/NP/GP/JD