પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમીની શુભેચ્છા પાઠવી
Posted On:
02 OCT 2025 7:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમીના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"વિજયાદશમી એ દુષ્ટતા અને અસત્ય પર ભલાઈ અને ન્યાયના વિજયનો ઉત્સવ છે. હિંમત, શાણપણ અને ભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપે.
વિજયાદશમી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."
"વિજયાદશમી એ બુરાઈ અને અસત્ય પર સત્ય અને સારાના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને સાહસ, બુદ્ધિ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.
દેશભરમાં મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
SM/GP/DK/JT
(Release ID: 2174014)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam