પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો
Posted On:
16 SEP 2025 11:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના 75મા જન્મદિવસ પર ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું, "તમારી જેમ હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ."
આજે X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ."
@POTUS
@realDonaldTrump
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2167469)
Visitor Counter : 2