પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ શ્રી ઓમ બિરલાજીનો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                17 SEP 2025 9:28AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે. શ્રી મોદીએ કહ્યું, "તમારો સ્નેહ મને રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપે છે."
આજે X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"તમારી શુભકામનાઓ બદલ ખૂબ ખૂબ આભાર @ombirlakota જી. દેશવાસીઓના કલ્યાણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોમાં અમારી સરકાર કોઈ કસર છોડશે નહીં. આ તમારા સૌનો સ્નેહ જ મને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેવા સતત પ્રેરણા આપે છે."
 
 
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2167458)
                Visitor Counter : 16
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam