રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા
प्रविष्टि तिथि:
12 SEP 2025 11:00AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (12 સપ્ટેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક હોલ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં શ્રી સી. પી. રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા.




SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2165886)
आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam